બહુમાન / જાણો કોણ છે વૅનિઝા રૂપાણી જેણે NASA ના પહેલાં મંગળ હેલિકોપ્ટરનું નામકરણ કરીને સિદ્ધિ હાંસલ કરી

Vaneeza Rupani, The Indian-Origin Teen Who Got The Honour Of Naming NASA's 1st Mars Helicopter

વિશ્વભરમાં વસતા ભારતીયો ઘણીવાર પોતાની કાર્યકુશળતાથી ભારતનું નામ રોશન કરતા હોય છે ત્યારે ભારતીય મૂળની વનીજા રૂપાણીએ પણ આવો જ એક ઈતિહાસ રચ્યો છે. નાસા દ્વારા તૈયાર કરવામાં આવેલ મંગળ ગ્રહ પર મોકલવામાં આવનાર હેલિકોપ્ટરનું નામકરણ કરવાનું બહુમાન વનીજાને મળ્યું છે. જાણો માત્ર 17 વર્ષની ઉમરમાં વનીજાએ આ સિદ્ધિ કઈ રીતે પ્રાપ્ત કર્યું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ