વિરોધ / બિસ્માર રસ્તાથી કંટાળેલા ગ્રામજનોએ તંત્રની આંખ ઉઘાડવા જે કર્યું તે જાણીને નવાઇ લાગશે

Vandiol aravalli district ramdhun The villagers

અરવલ્લી જીલ્લાના ભિલોડા અને મોડાસા તાલુકાની સરહદોને લઇ રસ્તાની સમસ્યાથી પરેશાન વાંદીયોલ ગામના ગ્રામજનોએ અનોખો વિરોધ કર્યો છે. સ્થાનિકોએ તંત્રની આંખો ખોલવા રામધુન કરી રસ્તો બનાવવાની માંગણી કરી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ