બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સુરત / દેશમાં પ્રથમ વાર અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડશે 20 કોચની વંદે ભારત ટ્રેન, આવતીકાલે ટ્રાયલ

Vande Bharat Train / દેશમાં પ્રથમ વાર અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડશે 20 કોચની વંદે ભારત ટ્રેન, આવતીકાલે ટ્રાયલ

Last Updated: 10:05 AM, 8 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vande Bharat Train Latest News : પહેલી વાર 20 કોચની વંદે ભારત ટ્રેન દોડશે, 130 કિલોમીટર ની ઝડપે ટ્રેન દોડાવી ટ્રાયલ કરાશે, અમદાવાદ-મુંબઇ વચ્ચે 16 કોચની 2 વંદે ભારત કાર્યરત

Vande Bharat Train : વંદે ભારત ટ્રેનને લઈ સૌથી મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં હવે દેશમાં પહેલી વાર 20 કોચની વંદે ભારત ટ્રેન દોડશે. હાલ અમદાવાદ મુંબઇ વચ્ચે 16 કોચની 2 વંદે ભારત ટ્રેન દોડી રહી છે. બંને ટ્રેનો 100 ટકા પેસેન્જર સાથે અવર જવર કરી રહી છે. જેને ધ્યાને રાખી 20 કોચની વંદે ભારત ટ્રેન દોડાવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. જેથી હવે 16 કોચની જગ્યાએ 20 કોચની વંદે ભારત ટ્રેનને દોડાવવામાં આવશે.

વધુ વાંચો : ગુજરાતનો વધુ એક ઉદ્યોગ મંદીના કારણે પડી ભાંગ્યો, 6 લાખ કારીગરો બન્યા બેરોજગાર

દેશમાં પહેલી વાર 20 કોચની વંદે ભારત ટ્રેન દોડશે. જે અંતર્ગત 130 કિલોમીટરની ઝડપે ટ્રેન દોડાવી ટ્રાયલ કરાશે.મહત્વનું છે કે, 130 કિલોમીટરની ઝડપે દોડી શકે તે રીતે આ વંદે ભારત ટ્રેનને હાલ તૈયાર કરવામાં આવી છે. ટ્રાયલ દરમિયાન કોઈ પેસેન્જર અંદર બેસાડવામાં આવશે નહીં. આ ટ્રેનની સુરક્ષા માટે 24 કલાક RPF જવાન તૈનાત કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vande Bharat Train Vande Bharat Train News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ