અકસ્માત / Photos: અમદાવાદમાં વંદે ભારત એક્સપ્રેસની રફ્તાર પર લાગી 'બ્રેક', એન્જિનમાં થયું નુકસાન-બે પશુના મૃત્યુ

vande bharat express mumbai central to gurajat met with an accident

ગુજરાતના મુંબઈ સેન્ટ્રલ અને ગાંધીનગર વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસને ગુરુવારે અકસ્માત નડ્યો હતો. રેલવે લાઇન પર ભેંસોનું ટોળું આવી પહોંચતાં નડ્યો અકસ્માત.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ