વાહ! / રાતોરાત ચકાચક થઈ ગઈ વંદે ભારત એક્સપ્રેસ, હવે આ કામ કરશે રેલવે; અમદાવાદમાં અકસ્માત બાદ થયું હતું નુકસાન

vande bharat express got repaired in just one day after the accident

મુંબઈ સેન્ટ્રલથી ગાંધીનગર સુધી જનારી વંદે ભારત એક્સપ્રેસ અમદાવાદમાં ભેંસોના ઝુંડનાં ટકરાવાને કારણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી, જે એક દિવસમાં રીપેર થઈ ગઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ