રેકોર્ડ / વંદે ભારત એક્સપ્રેસે બુલેટ ટ્રેનનો રેકૉર્ડ તોડ્યો: પાંચ જ કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચી, જાણો સ્પીડ કેટલી 

Vande Bharat Express breaks bullet train record: reaches Mumbai from Ahmedabad in just five hours

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે,  વંદે ભારત એક્સપ્રેસે બુલેટ ટ્રેનને પાછળ છોડીને 52 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી રેકોર્ડ બનાવ્યો 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ