લાચારી / આ ગુજરાતી એક્ટરના પત્ની રાખડી વેચવા થયા મજબૂર, આ રીતે કરે છે કમાણી

vandana vithlani suffering from financial crisis

કોરોના સંકટ વચ્ચે હાલ મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં કામ ન હોવાને લઇને લોકો પરેશાન છે. સામાન્ય માણસથી લઇને ટીવી એક્ટર્સ સુધીના લોકોને આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક એક્ટર્સે સામે ચાલીને લોકો પાસે કામ માંગ્યું છે તો કેટલાક એક્ટર્સ બીજા કામ કરીને કમાઇ રહ્યાં છે. ઇન્ડસ્ટ્રીમાં કામ ન હોવાને કારણે સ્યુસાઇડ કરી લેવા સુધીની ખબર વાયરલ થઇ રહી હતી. આ માહોલ વચ્ચે એક્ટ્રેસ વંદના વિઠલાણી આર્થિક સંકટનો સામનો કરી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ