ગુમરાહ / ઓનલાઇન એપ્લિકેશનથી લોન લેતા પહેલા ચેતજો! વલસાડના યુવાનનું તરકટ જાણીને પિતા-પોલીસ ચોંકી ગયા

Valsad young man Kidnapping case Online application loans

આજના ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાનાં જમાનામાં યુવાનોમાં તાત્કાલિક રૂપિયા કમાવાની ઘેલછામાં ભારે વધારો થયો છે. દેખાદેખીમાં આજનું યુવાધન ખોટા ખર્ચા કરતાં પણ અચકાતા નથી. ત્યારે નવી પેઢીના સ્વભાવને પારખીને કેટલીક લેભાગુ ગેંગ સક્રિય બની છે. મોબાઈલમાં આવતી ઓનલાઇન એપ્લિકેશન કોઈપણ પ્રકારની ગેરેન્ટી વિના તાત્કાલિક લોન આપતી હોય છે. જોકે આ એપ્લિકેશન દ્વારા અપાતી લોનમાં જો કોઈ ફસાયા પછી તેની શું હાલત થાય છે તે જાણો. કોણ છે આ એપ્લિકેશન નો શિકાર અને એવું તો શું કર્યું કે તેને હવે વલસાડ સિટી પોલીસ સ્ટેશનની હવા ખાવાનો વારો આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ