લાલ 'નિ'શાન

દેશપ્રેમ / વલસાડમાં 26મી જાન્યુઆરીની પરેડમાં સામેલ ન કરતા વિદ્યાર્થીનીઓ ધ્રુસકેને ધ્રુસકે રોઈ પડી

Valsad student crying for 26th january parade participate video viral

26મી જાન્યુઆરીએ યોજનાર  પરેડના કાર્યક્રમમાંથી  વલસાડની આવાબાઈ સ્કૂલ  વિદ્યાર્થિનીઓને  બાકાત રખાતા, વિદ્યાર્થિનીઓ રડી પડી હતી. વિદ્યાર્થિનીઓ રૂદનનો વીડિયો વાયરલ થયો હતો. જો કે વીડિયો વાયરલ થયા બાદ જિલ્લા પોલીસ વડાએ વિદ્યાર્થિનીઓ પરેડમાં સામેલ કરી લીધી હતી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ