કાર્યવાહી / વલસાડની સિંગર વૈશાલી હત્યા કેસમાં ચોંકાવનારા ખુલાસા: કોણ છે મર્ડરની માસ્ટર માઈન્ડ? શું છે કારણ? જાણો વિગત

Valsad singer Vaishali murder case mastermind of the murder

તાજેતરમાં થયેલ વલસાડની સિંગર વૈશાલીની હત્યા કેસનો ભેદ ઉકેલી નાખવામાં પોલીસને સફળતા સાંપડી છે. જેમા પોલીસે મૃતક વૈશાલીની મહિલા મિત્રને દબોચી લઈ તપાસ હાથ ધરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ