બળાત્કાર / હચમચાવી દેનારી ઘટનાઃ વલસાડમાં નરાધમ શિક્ષક બાપે સગી દીકરી પર સતત ત્રણ વખત આચર્યું દુષ્કર્મ, નોંધાવી ફરિયાદ

Valsad Shocker Father Rapes Daughter pardi police station

પિતા અને પુત્રીના પવિત્ર સંબંધોને લાંછન લગાડતો એક ચકચારી કિસ્સો વલસાડ જિલ્લામાં પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક સગીર વયની પુત્રીએ પોતાના જ સગા પિતા પર દુષ્કર્મનો આરોપ લગાવતા ખળભળાટ મચી ગઈ છે. નરાધમ પિતાએ પોતાની સગી દીકરી પર સતત ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હોવાનો પુત્રીએ આક્ષેપ કરતાં પોલીસે આરોપી નરાધમ પિતાની ધરપકડ કરી ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. નરાધમ પિતા જેણે પોતાની સગી દીકરી પર દાનત બગાડી અને હવસનો શિકાર બનાવી...

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ