સલામ / સરપંચે કર્યુ એવું કામ કે 4000 રૂપિયામાં ગુજરાતના આ ગામના 40 બાળકો જશે થાઈલેન્ડના પ્રવાસે

Valsad Rola Primary School 40 students Thailand tour

વિદેશ જવાનું સ્વપ્નું કોનું ન હોય? જેમના માતા-પિતા ખેતી અને મજૂરી કરે છે. તેમના સંતાનને વિદેશ ફરવા જવું હોય તો? માત્ર વિચાર જ કરી શકે? કારણ કે, તેવુ શક્ય હોતું નથી. પરંતુ ગુજરાતના એક છેવાડાના એક આદિવાસી ગામમાં આવું જ કાંઈક શક્ય બન્યું છે. જ્યાંના 40 વિદ્યાર્થીઓ થાઈલેન્ડના પ્રવાસે જઈ રહ્યા છે અને તે પણ માત્ર 4 હજાર રૂપિયામાં. જાણો કેવી રીતે આ શક્ય બન્યું...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ