ગમખ્વાર અકસ્માત / વલસાડઃ બેંગ્લોર જતી ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 15થી વધુ ઇજાગ્રસ્ત

valsad road accident private bus and truck

રાજ્યમાં આજે વહેલી સવારે ફરી એકવાર અકસ્માતને લઇને દુઃખદ સમાચાર સામે આવી રહ્યાં છે. જેમાં વલસાડ નજીક હાઇવ 48 પર બેંગ્લોર જતી ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત જોવા મળ્યો છે. જેમાં 15થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. હાલમાં તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. 

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ