વલસાડ / પારડી ગામે ACBએ બે ફોરેસ્ટ અધિકારીઓને લાંચ લેતા ઝડપી પાડ્યા

valsad Quick to bribe two Forest officers

વલસાડ જિલ્લાના પારડીમાં ACBએ સપાટો બોલાવતા બે વનરક્ષકને 10 લાખ રુપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યાં હતાં. ACBના સપાટામાં પારડીના RFO ધર્મેન્દ્રસિંહ ચાવડા અને વનરક્ષક જીગર રાજપૂતે ફોરેસ્ટ વિભાગની જમીનમાંથી ઓપ્ટિકલ ફાઇબર કેબલ નાખવાની મંજુરી અને સર્વે કરવાના કામ માટે 10 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ