ધરપકડ / વલસાડમાં 11 વર્ષની વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Valsad police detain accused for student rape

રાજ્ય સહિત સમગ્ર દેશમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે કડક કાયદા હોવા છતાં પણ મહિલાઓ અને બાળકીઓ પર થતી દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે. વલસાડના ગ્રીન પાર્કમાં પણ સ્કૂલથી પરત ફરતી એક 11 વર્ષની વિદ્યાર્થીની પર દુષ્કર્મની ફરિયાદ દાખલ કરતા ચકચાર મચી ગઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ