છેતરપિંડી / 72 વર્ષીય વૃદ્ધાને 100 વર્ષ જીવવાના અભરખા ભારે પડ્યા, બન્યું એવું કે જાણીને તમે સ્તબ્ધ થઈ જશો

Valsad pardi police station fraud tantrik vidhi old age woman

આજના આધુનિક યુગમાં પણ લોકો ભગત ભૂવા અને તાંત્રિકોના ચક્કરમાં આવીને ઠગ અને તાંત્રિકોની માયાજાળનો ભોગ બને છે. આવો જ એક કિસ્સો વલસાડમાં સામે આવ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ