ત્રિપલ તલાક / મળશે ન્યાય..? ગુજરાતની આ મહિલાના પતિએ વિદેશથી આ રીતે આપ્યા તલાક

Valsad Muslim women Triple Talaq husband WhatsApp

મુસ્લીમ મહિલાઓની સામાજિક  સુરક્ષા માટે  કેદ્રસરકાર ટ્રીપલ તલાક કાયદાને કડક બનાવવા જઈ રહી છે. જો કે આ પહેલા પણ લોકસભામાં આ ખરડો પસાર થઈ ચૂક્યો હતો હવે સરકાર  નવા સત્રમાં આ દિશામાં પહેલ કરવા જઈ રહી છે. પરંતું તેમ છતાં હજુ પણ મહિલાઓને સોશિયલ મીડિયા દ્વારા એક તરફી તલાક દેવાના કિસ્સા સામે આવી રહ્યા  છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ