બેદરકારી / વલસાડમાં બનેલી ઘટના જોઈને તમે મલ્ટિપ્લેક્સમાં ફ્રેન્ચ ફ્રાઈસ ખાતા વિચાર કરશો, જુઓ Video

Valsad Multiplex French fries Mess Wash toilet water

ગુજરાતી એટલે કે, ખાવાના શોખિન. એટલે જ તો આપણે ફિલ્મ જોવા માટે કોઈ મલ્ટિપ્લેક્સમાં જઈએ તો ફ્રેન્ચફ્રાઈસ અને પોપકોર્ન ખાવાનું નથી ચૂક્તા. પરંતુ શું તમને ખબર છે તમારા માટે બનતી ફ્રેન્ચફ્રાઈસના વાસણો બાથરૂમના પાણીથી ધોવાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ