વલસાડ / મધુબન ડેમનું રૂલ લેવલ મેઈન્ટેન કરવા 3 દરવાજા ખોલાયા

Valsad Madhuban Dam Rule Level Mainten 3 Doors Open

રાજ્યભરમાં ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે. જ્યારે વલસાડ સહિત દક્ષિણમાં સવારથી વરસાદી માહોલ છવાયો છે. સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. જ્યારે મધુબન ડેમના 3 દરવાજા 2.70 મીટર ખોલાયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ