કાર્યવાહી / વલસાડમાં લક્ઝુરિયસ કારમાંથી નીકળ્યા દારૂના 36 બોક્સ: PSI વોટ્સએપના માધ્યમથી ચલાવતો હતો ખેલ

Valsad LCB police seized a car full of liquor from Bhilad

મહારાષ્ટ્રથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ; વલસાડ LCB પોલીસે ભિલાડ પાસેથી વૈભવી કારમાંથી દારૂ ભરેલા 36 બોક્ષ સાથે રૂપિયા 7 લાખ 87 હજારના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ