તોફાની નદી-નાળા / વલસાડઃ કપરાડામાં જીવના જોખમે વિદ્યાર્થી-શિક્ષકોએ પસાર કરી પડે છે નદી

Valsad kaprada Students teacher kolak river

રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. ત્યારે વલસાડ જિલ્લાના જંગલ વિસ્તારમાં આજે પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. તાલુકામાં મૂશળધાર વરસાદને કારણે તમામ નદી-નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ