દરોડા / વલસાડના આ ગામમાં દારૂ પાર્ટી પર પોલીસે બોલાવ્યો સપાટો, 40થી વધુ લોકોની અટકાયતથી સમગ્ર પંથકમાં ચકચાર

valsad Kanjan Hari Village police raid gujarati news

વલસાડના કાંજણહરી ગામમાં ચાલી રહેલી દારૂની પાર્ટીમાં અડધી રાત્રે પોલીસે સપાટો બોલાવતા LCBએ 40થી વધુ લોકોની અટકાયત કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ