મેઘમહેર / વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ, મધુબન ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યાં

valsad heavy rain madhuban dam overflow gujarat alert weather department

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ મેઘમહેર જોવા મળી રહી છે. જેમાં સુરત, નવસારી, ભરૂચ, વલસાડમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. જેને લઇને મધુબન ડેમમાં પાણીની આવક જોવા મળી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x