આરોગ્ય વિભાગ / ઝોલાછાપ નકલી ડૉક્ટરોથી સાવધાનઃ વલસાડ આરોગ્ય વિભાગે 7 નકલી તબીબોની કરી અટકાયત

Valsad health department arrests 7 fake doctors

વલસાડ પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા અને કોઈ પણ જાતની માન્યતા વગર તબીબી પ્રેક્ટિસ કરતા 7 બોગસ ડોક્ટરની કરી અટકાયત

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ