હપ્તાકાંડ / VTV IMPACT: વલસાડ નગરપાલિકાના વિવાદિત એન્ક્રોચમેન્ટકર્મીની તાત્કાલિક બદલી, સામે આવ્યો હતો હપ્તાકાંડનો AUDIO

Valsad Encroachment worker Bribery audio clip viral Proceedings against the officer

વલસાડમાં દબાણ શાખાના કર્મચારીની હપ્તો માંગતી ઑડિયો ક્લિપ વાયરલ થઈ હતી જેમાં તે લારી ધારક પાસે રૂપિયાની માંગણી કરી ગાળો આપી રહ્યો હતો

બ્રેકિંગ ન્યૂઝ