ઉલ્લંઘન / વલસાડના ધરમપુરમાં BJP નેતાએ નિયમોનું કર્યું ઉલ્લંઘનઃ 11 લોકો સામે નોંધાઇ ફરિયાદ

valsad bjp worker marriage people coronavirus

વલસાડના ધરમપુર તાલુકા ભાજપ પ્રમુખ કેતન વાઢુએ નિયમોનું ઉલ્લંઘન કર્યું. કોરોના કાળ દરમિયા સરકાર દ્વારા જાહેર કરાયેલા નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કર્યું જોવા મળ્યું. જો કે સમગ્ર મામલે પોલીસે 11 લોકો સામે ફરિયાદ નોંધી છે. ત્યારે હવે એ જોવાનું રહ્યું કે આ તપાસ કેટલી હદ સુધી આગળ પહોંચે છે? ફરિયાદ કરાયેલા લોકો સામે કો કાર્યવાહી થશે કે પછી ફરી સમગ્ર મામલે ભીનું સંકેલી દેવામાં આવશે. 

બ્રેકિંગ ન્યૂઝ