ધર્મમાં રાજનીતિ / VIDEO: સ્વામીનારાયણ સ્વામીએ એવા વખાણ કર્યા કે AAP નેતાઓ ધડાધડ શેર કરવા લાગ્યા

Vallabh Swamy made a statement about the AAP party

સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વ વલ્લભ સ્વામીએ આમ આદમી પાર્ટી અંગે નિવેદન આપ્યા બાદ રાજનીતિમાં ચર્ચાનો મધપૂળો છેડાયો, સુરત આપના કાર્યકરોએ સ્વામીનું કર્યું સમર્થન

Loading...
બ્રેકિંગ ન્યૂઝ