બેદરકારી / ભાજપના ધારાસભ્યનો બફાટ: 20 દુકાન બળીને ખાખ થઈ ગઈ, એ તો સામાન્ય કહેવાય

vallabh kakadia on ahmedabad fire

ગુજરાતમાં છાશવારે આગના બનાવો બને છે ત્યારે ખરેખર એમ થાય કે આવી લાપરવાહી શા કામની અને વળી જ્યાં આગ લાગી છે તે ભાજપના ધારાસભ્યની જગ્યા છે તેમાં તેમનું કહેવું એમ છે કે આ તો સામાન્ય વાત છે.

બ્રેકિંગ ન્યૂઝ