CCT20 / 9 ડિસેમ્બરથી વડોદરામાં લોકલ ટેલેન્ટને પ્રોત્સાહન આપતી વેલીયન્ટ ક્રિકેટ લીગ શરૂ થશે

Valiant Cricket Team Internal Tournament Championship 2019 Vadodara

મૂળ ગુજરાતની અને આખા ભારતમાં છેલ્લા ઘણા વર્ષોથી ચર્ચિત અને ખ્યાતિ ધરાવતી કલબ ટીમ વેલીયન્ટ કે જેમાં ઇન્ટરનેશનલ ક્રિકેટર, ઇન્ડિયન ક્રિકેટર રમે છે. જે ટીમના મેન્ટર તરીકે ભારત તરફથી વર્લ્ડ કપમાં પ્રથમ હેટ્રિક લેનાર ચેતન શર્મા છે જેથી ક્રિકેટરોને ખૂબ સારું ક્રિકેટ નોલેજ મળી રહ્યુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ