યાત્રા / વેલેન્ટાઇન ઑફર, આ એરલાઇન્સ કંપની કરાવશે 999 રૂપિયામાં હવાઇ મુસાફરી

Valentines Day offer Air Asia  and Indigo Offering Flight Tickets at Only Rs 999

વિમાનન કંપની Indigo અને Air Asia એ વેલેન્ટાઇન ડે પર ખાસ ઑફર રજૂ કરી છે. Indigo ની વેલેન્ટાઇન ડે સેલ ના હેઠળ ઘરેલૂ માર્ગો પર 999 રૂપિયા (તમામ ટેક્સ અને ફી સહિત) હવાઇ યાત્રા કરાવવાની તક આપી રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ