પરિપત્ર / રાજકોટની શાળાના બાળકોએ વેલેન્ટાઈન ડેને અનોખી રીતે ઉજવ્યો

Valentines day celebrated parents worship day rajkot

આજે 14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ રાજ્યમાં કેટલીક જગ્યાઓ પર આ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. પ્રેમ એટલે યુવક-યુવતી વચ્ચેનો જ પ્રેમ નહીં પરંતુ જીવનમાં આવતા અનેક સંબંધો વચ્ચે જોડાયેલ લાગણી પણ એક પ્રેમ છે. ત્યારે આવા જ પ્રેમને બાળકો નાનપણથી જ સમજે તે માટે આ દિવસને કેટલીક જગ્યા પર માતૃ-પિતૃ પૂજન દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ