સાચો પ્રેમ / આ યુવાને સાબિત કરી દીધું કે પ્રેમ મોઢા જોઈને નહીં આત્મા સાથે થાય છે! એસિડ અટેકનો ભોગ બનનાર યુવતી સાથે પ્રેમલગ્ન

valentines day 2022 acid attack survivor pramodini raul rani and saroj sahu real life love story

માણસના જીવનમાં કેટલીક ઘટના-દુર્ઘટનાઓ એવી હોય છે, જે તેને અંદરથી તોડી નાખે છે. આવુ કઈક 16 વર્ષની એક યુવતીની સાથે થયુ છે. 4 મે 2009ના રોજ જ્યારે યુવતી પોતાના સપનાને પૂર્ણ કરવા માટે કોલેજમાં મન લગાવીને અભ્યાસ કરી રહી હતી. તે સમયે કોલેજથી પાછી ફરતી વખતે યુવકે તેની પર એસિડ ફેંકી દીધો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ