ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

Special Day / 'વેલેન્ટાઈન ડે'ના દિવસે લગ્ન કરવાના કારણે આ સ્ટાર્સ રહયા ચર્ચામાં

valentines day 2020 film actors who got married on this special day

'વેલેન્ટાઈન ડે' પ્રેમને વ્યક્ત કરવા માટેનો ખાસ દિવસ માનવામાં આવે છે. યુવક હોય કે યુવતીઓ આ દિવસને યાદગાર બનાવવા ઈચ્છે છે. સામાન્ય માનવીથી લઈને સેલેબ્સ પણ આ દિવસે લગ્ન જીવનની શરૂઆત કરીને 'વેલેન્ટાઈન ડે'ને યાદગાર બનાવી લેતા હોય છે. આજે આપણે ટેલિવૂડ અને બોલિવૂડના કેટલાક આવા ખાસ સ્ટાર્સની વાત કરીશું જેઓએ આ દિવસે લગ્ન કરીને પોતાની લાઈફને ખાસ બનાવી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ