Rose Day / શરૂ થઈ ગયું છે Valentine Week, આજના દિવસે પ્રેમીઓએ તેના પાર્ટનરને ખાસ આપવું જોઈએ લાલ ગુલાબ, જાણો કારણ 

Valentine Week has started with 'Rose Day', today lovers should give their partner a special red rose, know the reason

એવું માનવામાં આવે છે કે પ્રેમીઓ જે વાત બોલીને નથી કહી શકતા એ વાત એક ગુલાબ કહી દે છે. પણ તમે ક્યારેય વિચાર્યું છે કે 'રોઝ ડે' નાં દિવસે યુગલો એક બીજાને લાલ ગુલાબ જ કેમ આપે છે? 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ