ફેશન ટ્રેન્ડ 2020 / વેલેન્ટાઈન ડેમાં આ કલર છે ઈન, લેધર વેર પણ તમારા લૂકને કરશે કમ્પલીટ

Valentine day pink pastel colour is in 2020

ફેબ્રુઆરી એટલે પ્રેમનો મહિનો, આ ફેબ્રુઆરીમાં એર ઈન ધી લવની જેમ હવામાં પણ પ્રેમની ખુશ્બુ ફરી વળે છે. ત્યારે 2020માં પીંક પેસ્ટલ કલર ફેશનમાં છે. પેસ્ટલ પીંક આ વખત ટ્રેન્ડમાં છે. જો તમે પણ 14મી ફેબ્રુઆરીની તૈયારી કરતા હોવ તો પેસ્ટલ પીંક કલર તમારા માટે ઉત્તમ રહેશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ