રાશિફળ / આજથી શરૂ થતો વક્રી બુધનો ઉદય 6 રાશિને આપશે અખૂટ ધનલાભ, જાણો તમને શું થશે ફાયદો

vakri maargi budh 2020 mercury retrograde effect on on all zodiac sign

બુધ ગ્રહ આજથી વક્રી થઈ રહ્યો છે અને સાથે જ તેનાથી બુદ્ધિ, ધન, વ્યાપાર અને શિક્ષામાં ફાયદો થઈ શકે છે. માનવામાં આવે છે કે વક્રી બુધ અનેક લાભ આપે છે. એટલું જ નહીં આ બુધ 12 જુલાઈએ વક્રીથી માર્ગી પણ થશે. બુધના ઉદય અને માર્ગી થવાથી પરિસ્થિતિઓ ઝડપથી બદલાશે. અત્યાર સુધી બુધ વક્રી થઈને અસ્ત ચાલી રહ્યો હતો તેનાથી અનેક રાશિઓ પર વિપરિત પ્રભાવ પડી રહ્યો હતો. પરંતુ હવે બુધના ઉદય બાદ 6 રાશિના જાતકોને શુભ પરિણામ મળશે. બુધના ઉદય અને માર્ગી થવાથી વ્યાપારમાં પણ વૃદ્ધિ જોવા મળશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ