માંગરોળ / કલાકાર દેવાયત ખવડના ડાયરામાં વજુભાઈ વાળા પર નોટોનો વરસાદ કરીને કરાયું સન્માન, જુઓ VIDEO

Vajubhai Wala in Lokdaira honored by showering notes, see VIDEO

કર્ણાટકનાં પૂર્વ રાજ્યપાલ વજુભાઈના સન્માન બાદ, કળાકાર દેવાયત ખવડે સપાકરું ગાવાનું શરૂ કરતાં જ સમાજના લોકો તાનમાં આવી ગયા રૂપિયાની નોટોના બંડલો કાઢીને હવામાં ઉડાડવા લાગ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ