રાજનીતિ / VIDEO : મુખ્યમંત્રી બનવાની ઈચ્છા ખરી...? વજુભાઈ વાળાએ જુઓ શું આપ્યો જવાબ

Vajubhai Wala big statements on gujarat chif minister

વજુભાઈ વાળાએ રાજનીતિમાં સક્રિય રહેવાના સંકેત આપ્યા છે. કારડિયા સમાજનું મંદિર બનાવવા મળેલી બેઠક બાદ વજુભાઇ વાળાએ આપેલા નિવેદનમાં સંગઠનમાં સક્રિયા રહેવાના સંકેત આપ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ