રાજકોટ / EXCLUSIVE: વજુભાઈએ મિત્રને ફોન પર કહ્યું, હું રાજકોટ પાછો આવી રહ્યો છું, હવે ડાયરા જોઈશું

vajubhai vala call to his friend

કર્ણાટકના રાજ્યપાલ પદેથી વજુભાઈ વાળાને મુક્ત કરાયા બાદ તેમણે રાજકોટમાં રહેતા તેમના નજીકના મિત્રને પ્રથમ ફોન કર્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ