ધર્મ / વર્ષે 500 કરોડ દાનમાં આવતાની સાથે વૈષ્ણોદેવી મંદિર 5માં નંબરે, જાણો પ્રથમ નંબરે કયું?

vaishno devi most richest temple of india 500 crore donation every year

નવરાત્રી શરૂ થતાં જ મંદિરોના દ્વારા શ્રદ્ધાળુઓ માટે ખુલી ચુક્યા છે. દેશના મોટા મોટા મંદિરોની બહાર ભક્તોની ભારે ભીડ દર્શન માટે એક્ઠી થઇ રહી છે. ભારતમાં એવા ઘણા મંદિર છે જેની લોકપ્રિયતા દૂર દૂર સુધી ફેલાયેલી છે. એવું જ વૈષ્ણોદેવી મંદિર દર વર્ષે 500 કરોડ દાનમાં આવતા 5માં નંબરે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ