હેલ્થ / કોરોનાએ ભારતમાં એન્ટ્રી લીધી છે ત્યારે આ રીતે પ્રગટાવશો હોળી તો રોગથી બચી જશો

vaidik holi benefits know about it

૯ માર્ચે હોળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે બદલાતા સમય સાથે હોળીની ઉજવણીની પદ્ધતિમાં પણ પરિવર્તન આવ્યું છે. લોકોમાં વૈદિક હોળી પ્રગટાવવાનો નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. હોળીમાં લાકડાંને બદલે ગાયનાં છાણનાં ગૌકાષ્ઠ, છાણાં, કપૂર, હવન સામગ્રી અને ગાયનાં ઘીના ઉપયોગથી વૈદિક હોળી પ્રગટાવવા માટે અનેક સોસાયટીઓ પ્રેરિત થઇ  રહી છે. વૈદિક હોળી દ્વારા લોકો વાતાવરણમાં પોઝિટિવ એનર્જી સાથે પ્રદૂષણ અને મચ્છરોના ઉપદ્રવ ઉપર અંકુશ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી  રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ