વડતાલ સંપ્રદાય / દેવપક્ષ-આચાર્ય પક્ષ વિવાદ વચ્ચેની સમાધાન ફોર્મ્યુલા નિષ્ફળ, સમજૂતીનાં પ્રયાસો હજી યથાવત

Vadtal swaminarayan temple Dev Paksh and Acharya Paksh vivad

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનાં જૂથોમાં છેલ્લાં કેટલાંય સમયથી દેવપક્ષ અને આચાર્યપક્ષ વચ્ચે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની ગાદીનો વિવાદ ચાલી રહ્યો છે. સંપ્રદાયના આગેવાન સંતો અને હરિભક્તો દ્વારા આચાર્ય પક્ષ અને દેવપક્ષ વચ્ચે સમાધાન થાય તે માટેનાં સતત પ્રયાસો થઇ રહ્યાં હતાં.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ