ભારે વિવાદ / વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલ વધુ વિવાદોમાં ઘેરાઈ, કુલ 11 લોકોએ હવે ગંભીર આક્ષેપો સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવી

Vadodara's Sterling Hospital embroiled in further controversy, with a total of 11 people now filing complaints with the...

વડોદરાની સ્ટર્લિંંગ હોસ્પિટલનો વિવાદ હવે દિવસેને દિવસે વધુ વકરી રહ્યો છે. જેમા હવે કુલ 11 લોકોએ હોસ્પિટલ સામે ઉઘાડી લૂંટના ગંભીર આક્ષેપ લગાવ્યા છે. સાથેજ તેમણે હોસ્પિટલ સામે ફરિયાદ પણ દાખલ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ