ચિંતા / વડોદરાના યુવાનો નશાના રવાડે ચડ્યા, નશીલા પદાર્થને રેપરમાં ભરતો અને કસ ખેંચતા યુવાનનો વાયરલ વીડિયો

 Vadodara yuth went on smoking,vadodara police

વડોદરામાં યુવાન નશાકીય પ્રવૃત્તિ કરતા હોય તેવો વિડીયો સામે આવતા પોલીસ પણ સફાળી જાગી છે. તો બીજી તરફ નશાના વધતા દૂષણ સામે લોકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ