લાલ 'નિ'શાન

વડોદરા / પાણીની સમસ્યાને લઈને મહિલાઓએ માટલા ફોડીને કર્યો વિરોધ પ્રદર્શન

વડોદરામાં છેલ્લા 11 મહિનાથી પીવાના પાણીની સમસ્યા થી લોકો પીડાઈ રહયા છે, પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના અંદાજીત 6 લાખ લોકોને દુષિત, ગંદુ અને ઓછા પ્રેસર થી પાણી મળતું હોવાની ફરિયાદ ઉઠી છે ત્યારે અનેક વિસ્તારમાં વિરોધ વંટોળ જોવા મળી રહ્યો છે, રાજ્યમાં મંત્રી અને માંજલપુર વિસ્તાર ના ભાજપ ના ધારા સભ્ય યોગેશ પટેલ ના વિસ્તારમાં અને આજ વિસ્તાર થી કોંગ્રેસ ના કાઉન્સિલર ચંદ્રકાન્ત શ્રીવાત્સવ પણ છે જે કોર્પોરેશન માં વિરોધ પક્ષના નેતા પણ છે તેવા દંતેશ્વર વિસ્તાર માં પાણીની સમસ્યા ને લઈ આજે મહિલાઓ એ માટલા ફોડી વિરોધ કર્યો સાથે આરોપ લગાવ્યો કે તેમને તંત્ર અનેકવાર બોરિંગ નું પાણી આપે છે ત્યારે તંત્ર ની બેદરકારી સામે આવી છે મહિલાઓ એ આક્રોશ સાથે કહ્યું કે તેઓ હવે વેરો નહીં ભરી વિરોધ કરશે...

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ