માઠા સમાચાર / જો જો વરસાદમાં નહાવા જતા પહેલા આ વાંચી લો, ક્યાંક મજા મરણમાં ન પરિણમે

VADODARA VAGHODIA WOMEN DEATH IN Lightning struck in the rain

આગામી 5 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે ગઈકાલથી જ તોફાની વરસાદ શરૂ થઈ ગયો હતો. વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. એવામાં વડોદરાના વાઘોડિયામાં એક મહિલાનું વિજળી પડવાથી મોત થયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ