નિર્ણય / વડોદરામાં પૂર બાદ પ્રજા વધુ હેરાન ન થાય તેથી ટ્રાફિક પોલીસ 10 દિવસ સુધી નહી વસૂલે દંડ

Vadodara Traffic police make important decision after floods Fines not charged for up to 10 days

ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યના તમામ વિસ્તરોમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વડોદરામાં ખાબક્યો હતો. જેથી વિશ્વામિત્રી નદી ગાંડીતૂર બની હતી. તો વડોદરામાં પૂરની પરિસ્થિતિ બાદ પોલીસની સારી કામગીરી જોવા મળી છે. લોકો વધુ પરેશાન ન થાય તે માટે ટ્રાફિક પોલીસે 10 દિવસ સુધી દંડ નહી વસૂલવાની જાહેરાત કરી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ