રેલી / વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી વિન્ટેજ કારની રેલી, જુઓ ઉદ્યોગપતિ અને રાજવી પરિવારની કેટલી કાર જોડાઈ

vadodara to statue of unity 75 cars industrialists royal

21 ગન સેલ્યુટ હેરિટેજ એન્ડ કલ્ચરલ ટ્રસ્ટ દ્વારા વડોદરામાં વિન્ટેજ કાર રેલી યોજાઈ હતી. વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી વિન્ટેજ કાર રેલી યોજાઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ