બીજા તબક્કાના મતદાનમાં બાકી સમય

14
Hours
49
Minutes

1:00 વાગ્યા સુધીમાં

34.74 % મતદાન નોંધાયું 

ગુજરાત ચૂંટણી 2022: સૌથી વધુ છોટાઉદેપુર જિલ્લામાં 33% મતદાન. સૌથી ઓછુ મહિસાગર,વડોદરા, અમદાવાદ જિલ્લામાં 27% મતદાન

કૌભાંડ? / વડોદરા તાલુકા પંચાયતે નિયમનો કર્યો ઉલાળિયો, ગ્રામપંચાયતના 102 ટ્રેક્ટર 5 કરોડના ખર્ચ ખરીદ્યા, મામલો DDO પાસે પહોંચ્યો

Vadodara Taluka Panchayat purchased 102 tractors of Gram Panchayat against the rules at a cost of 5 crores

102 ટ્રેકટર ખરીદીમાં 5 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. નિયમ મુજબ આ કામગીરી ગ્રામપંચાયતે કરવાની હોય છે. પરંતુ નિયમ વિરુદ્ધ જઈને તાલુકા પંચાયતે ટ્રેક્ટરની ખરીદી કરી લીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ