VTV Impact / વડોદરાની સ્વરા પેથોલોજી લેબ મુદ્દે આરોગ્ય તંત્ર સફાળુ જાગ્યું, દર્દીઓની લૂંટ અટકી

vadodara swara laboratory scam

વડોદરાના વડુમાં સ્વરા પેથોલોજી લેબના કૌભાંડમાં વધુ એક વળાંક આવ્યો છે. સ્વરા પેથોલોજી લેબ અને તબીબી વચ્ચે જે વાતચીત કરવામાં આવી તેની ઓડિયો ક્લીપ વાયરલ થઇ છે. ત્યારે Vtv ની ટીમ દ્વારા વડોદરાના પેથોલોજી લેબમાં પહોંચીને તપાસ હાથ ધરી હતી. જેને લઇને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. લેબના સંચાલક સામે કાર્યવાહી કરી સ્વરા પેથોલોજીને સીલ કરવાની પણ કામગીરી હાથ ધરાઇ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ